નીચેનામાંથી કઈ તટસ્થીકરણ પ્રક્રિયામાં તટસ્થીકરણની ઉષ્મા સૌથી વધુ હશે?

  • A
    $H_2S$ અને $NaOH$
  • B
    $Ba(OH)_2$ અને $H_2SO_4$
  • C
    $LiOH$ અને $HCOOH$
  • D
    $H_2S$ અને $H_3PO_3$

Explore More

Similar Questions

$C + \frac{1}{2} O_2 \to CO; \Delta H = -42 \ kJ$
$CO + \frac{1}{2} O_2 \to CO_2; \Delta H = -24 \ kJ$
$CO_2$ ની સર્જન ઉષ્મા ..... $kJ$ છે.

$CH_{4(g)}$,$C_{(graphite)}$ અને $H_{2(g)}$ ની દહન ઉષ્મા અનુક્રમે $-20 \ kcal$,$-40 \ kcal$ અને $-10 \ kcal$ છે. મિથેનની સર્જન ઉષ્મા ....... $kcal$ છે.

પ્રબળ એસિડ અને નિર્બળ બેઇઝની તટસ્થીકરણ ઉષ્મા કેટલી હોય છે?

કાર્બનના દહનથી બે ઓક્સાઈડ અનુક્રમે $CO$ અને $CO_2$ બને છે. તેમની સર્જન એન્થાલ્પી અનુક્રમે $26 \ kcal$ અને $94.3 \ kcal$ છે,તો કાર્બનની દહન એન્થાલ્પી ...... $kcal$ થાય.

આપેલ આકૃતિ મુજબ,પ્રક્રિયા $A+B \rightarrow M+N$ માટે એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય $kJ \ mol^{-1}$ માં કેટલું થશે? ...... .

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo